ફેરફાર / ડિસેમ્બર 2020માં તમારી બેંક બદલી રહી છે રૂપિયાની લેવડદેવડનો આ નિયમ, જાણો તમામ વાતો

rbi money transffered rules change from december 2020 rtgs to be available 24 hours from dec 2020

વર્ષના અંતિમ મહિના એટલે કે ડિસેમ્બર 2020માં તમારી બેંક રૂપિયાની લેવડ દેવડના નિયમમાં ફેરફાર કરવા જઈ રહી છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)એ રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટને 24x7x365 મળી રહે તે માટે આ જાહેરાત કરી છે. આ નિર્ણય ડિસેમ્બર 2020માં લાગૂ થશે. સીધો મતલબ એ છે કે તમે RTGS ની મદદથી 24 કલાકમાં મની ટ્રાન્સફર કરી શકશો. હાલમાં RTGS સિસ્ટમ મહિનાના બીજા અને ચોથા શનિવાર સિવાય અઠવાડિયાના કામકાજના દિવસોમાં સવારે 7થી સાંજના 6 વાગ્યા સુધી ચાલુ રહે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ