નાણાકીય નીતિ / RBI Monetary Policy: વ્યાજ દરમાં કોઇ ફેરફાર નહીં

rbi monetary policy updates governor shaktikanta das

કોરોનાકાળમાં RBI દ્વારા છેલ્લા બે દિવસથી નાણાકીય નીતિ અંગે ચર્ચા કરવામાં આવી રહી હતી. RBIના ગર્વનર શક્તિકાંત દાસની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં વ્યાજદરમાં કોઇ ફેરફાર કરવામાં આવ્યો નથી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ