અર્થવ્યવસ્થા / નાણાકીય વર્ષ 2022-23માં 7.2 ટકાના વિકાસ દરથી આગળ વધશે ભારત, RBIએ અનુમાન જાહેર કર્યું

rbi monetary policy shaktikant das gdp growth forecast for fy23

કેન્દ્રીય બેંકે ગ્રોથ અનુમાનમાં કોઈ પરિવર્તન કર્યુ નથી. આ નાણાકીય વર્ષ 2022-23 માટે 7.2 ટકા જ રહેશે. આવું રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસનું કહેવુ છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ