ફેરફાર / RBIએ લીધા આ 5 મોટા નિર્ણય, બેંક ખાતેદારોને આ કામમાં આવી શકે છે મુશ્કેલી

rbi monetary policy reserve bank of india announces five big changes cheque digital transaction

કોરોના મહામારીના વધતા પ્રકોપના કારણે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા એટલે કે RBIએ બેંક ખાતેદારો માટે અનેક ફેરફાર કર્યા છે. આ ફેરફારમાં ચેક પેમેન્ટ, ઓનલાઈન પેમેન્ટની સાથે ગોલ્ડ લોન પણ સામેલ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ