Coronavirus / ભારતનું અર્થતંત્ર સંકટમાં છે ત્યારે RBIએ કહ્યું, જો કોરોનાને જલ્દીથી કાબૂમાં લેવામાં આવે તો...

rbi monetary policy report coronavirus specter hangs over india future

કોરોના વાયરસને કારણે ભારતીય અર્થવ્યવસ્થાને ઝટકો લાગી શકે છે. ખાસ કરીને જીડીપીના મોરચે ભારતીય રિઝર્વ બેન્ક (RBI)એ ચેતવણી આપી છે. ત્યારે ગ્લોબલ ઇકોનોમી 2020માં સ્લોડાઉનમાં જઇ શકે છે. આરબીઆઇએ પોતાની મૉનિટરિંગ પોલિસી રિપોર્ટ જાહેર કરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ