રાહત / લોનના હપ્તા ભરવાને લઈ RBI કરી શકે છે આ મોટો નિર્ણય, થશે તમામને ફાયદો

RBI May Extend Moratorium On Loans By Another 3 Months

વૈશ્વિક મહામારીના કારણે દેશવ્યાપી લૉકડાઉનને કેન્દ્ર સરકારે 17 મે સુધી વધાર્યું છે. લૉકડાઉનની અસર ભારતીય અર્થવ્યવસ્થા પર મોટા પ્રમાણમાં થઈ રહી છે. એવામાં રિઝર્વ બેંક બેંકોની લોન પરત ખેંચવા પર લગાવવામાં આવેલા પ્રતિબંધને ત્રણ મહિના વધારવાનો વિચાર કરી રહી છે.

Loading...