સારા સમાચાર / તમારી લૉનના EMIને લઈને RBI આપી શકે છે મોટી રાહત, ચાલી રહી છે આ વિચારણા

Rbi May Extend Loan Moratorium For Another Three Months

SBI રિસર્ચના આધારે લૉકડાઉન 4 જે આખા દેશમાં 31 મે સુધી લાગૂ કરવામાં આવ્યું છે તેને ધ્યાનમાં રાખીને રિઝર્વ બેંક પણ લોન મોરેટોરિયમ પીરિયડને 31 ઓગસ્ટ સુધી વધારવામાં આવી શકે છે.

Loading...
X

Trending

Afghanistan Crisis
બ્રેકિંગ ન્યૂઝ