અર્થતંત્ર / RBI કરી રહી છે આ કામ, લોનધારકો સહિત અનેક લોકોને થશે મોટો ફાયદો

rbi may do 0 25 percent point reduction in policy rate

રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (RBI)ની દ્વિમાસિક મોનેટરી પોલિસી કમિટી (MPC)ની બેઠક આવતી કાલથી શરૂ થઇ રહી છે. આ ત્રિદિવસીય બેઠકમાં લેવામાં આવનાર નિર્ણયો ૫ ડિસેમ્બરના રોજ જાહેર કરવામાં આવશે. બેન્કર્સ અને નિષ્ણાતોનું માનવું છે કે આરબીઆઇ આ બેઠકમાં આ વખતે પણ સતત છઠ્ઠી વખત રેપો રેટમાં ઘટાડો કરવાની જાહેરાત કરી શકે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ