લોન / ગ્રાહકો માટે ખુશખબર: 1 ઓક્ટોબરથી સસ્તી મળશે લોન, RBI એ આપ્યો આદેશ

RBI makes it mandatory for banks to link retail loans with external benchmarks from Oct 1

સતત અપીલ પછી હવે રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા (RBI)એ  બેંકોને તમામ લોનને રેપો રેટ સાથે જોડવાનો આદેશ આપ્યો છે. RBI એ તમામ બેંકોને 1 ઓક્ટોબરથી રેપો રેટ સાથે હોમ લોન, ઑટો લોન, પર્સનલ લોન અને MSME સેક્ટરની તમામ પ્રકારની લોનને જોડવા માટે આદેશ આપ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ