કામની વાત / આ તારીખે ખતમ થઈ રહી છે લોન પર EMIની છૂટ, સસ્તી EMI માટે કરવું પડશે આ કામ

rbi loan moratorium ends 31 august 2020 one time loan restructuring scheme details benefit expert committee

આજથી 3 દિવસ બાદ એટલે કે 31 ઓગસ્ટે ભારતીય રિઝર્વ બેંક RBI દ્વારા 6 મહિનાની લોન મોરેટોરિયમની સીમા સમાપ્ત થઈ રહી છે. કોરોનાના લોકડાઉનના કારણે RBIએ 3 મહિનાની લોન મોરેટોરિયમની જાહેરાત કરી હતી. આ સમય અને 3 મહિનાને માટે વધારાયો છે. જે 31 ઓગસ્ટે સમાપ્ત થશે. RBI દ્વારા અન્ય સમય વધારવા માટે બેંકર્સને કહેવાયું હતું કે લોનની રકમ જમા નહીં થવાથી આર્થિક સિસ્ટમ પર અસર થઈ શકે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ