Monetary Policy / રિઝર્વ બેંકે સતત 7મી વખત યથાવત રાખ્યો પોલિસી રેટ, જાણો કેટલો રહેશે રેપોરેટ અને રિવર્સ રેપો રેટ

 rbi keeps repo rate unchanged

રિઝર્વ બેંકે મૌદ્રિક નીતીને રજૂ કરી છે. જેમાં રેપોરેટમાં કોઈ ફેરફાર કરાયો નથી. પ્રમુખ વ્યાજ દર 4 ટકા કાયમ રખાયો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ