સારાં સમાચાર / RBI લાવશે આ નવા ફીચર્સ, હવે વધુ સુરક્ષિત થશે ઓનલાઈન બેન્કિંગ

Rbi Is Trying To Make Online Banking More Safer

ઓનલાઈન બેન્કિંગ ટ્રાન્ઝેક્શનમાં ફ્રોડને રોકવા માટે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા હવે તેમાં કેટલાક નવા વધુ ફિચર્સ જોડવાની તૈયારીમાં છે. આ અંગે આરબીઆઇને નાણાં મંત્રાલય અને વિવિધ બેન્કો સાથે બેઠક થઇ ગઇ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર હવે ઓનલાઇન બેન્કિંગ ટ્રાન્ઝેક્શનમાં ઓટીપી ઉપરાંત ફેસિયલ રેકગ્નિશન અને લોકેશન જેવા સિક્યોરિટી ફિચર્સ પણ જોડવામાં આવશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ