ફેરફાર / નવા વર્ષ પહેલા RBI એક ઝાટકે બદલી નાંખ્યા નિયમો, તમારા પૈસા પર થશે સીધી અસર

rbi introduces tough pca framework for large nbfcs effective october 2022 what are the guidelines that an nbfc must follow

બેન્કિંગ રેગ્યુલેટર આરબીઆઈએ મંગળવારે નોન બેન્કિંગ ફાયનાન્સ એટલેકે NBFC કંપનીઓ માટે કડક નિયમો જાહેર કર્યા છે. આ નિયમો લાગુ થયા બાદ ખબર પડશે કે NBFC કંપનીની સુવિધા બગડી રહી છે કે પછી તે વ્યાપાર કરવા માટે યોગ્ય છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ