કાર્યવાહી / PMC બેંક બાદ આ Bank પર સંકટના વાદળ ઘેરાયા, RBI એ લીધો મોટો નિર્ણય

RBI initiates prompt corrective action for Lakshmi Vilas bank

પંજાબ અને મહારાષ્ટ્ર સહકારી બેંક(PMC Bank) માં નાણાકીય ગરબડને લીધે ટ્રાન્ઝેક્શન પર પ્રતિબંધ લગાવાયા બાદ ભારતીય રિઝર્વ બેંક (RBI) એ લક્ષ્મીવિલાસ બેંક(Lakshmi Vilas Bank) પર અનેક નિયંત્રણો લગાવી દીધા છે. લક્ષ્મી વિલાસ બેંકની નબળી આર્થિક સ્થિતિને ધ્યાનમાં રાખીને, આરબીઆઈએ તેની સામે ઝડપી સુધારણાત્મક કાર્યવાહી(PCA) સિસ્ટમ અંતર્ગત ધિરાણ આપવા અને નવી શાખાઓ ખોલવા પર પ્રતિબંધ મૂક્યો છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ

VTV News Live

x