બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / UPIથી ઓનલાઈન પેમેન્ટ કરનારા લોકો માટે ખુશખબર, RBIએ આ નિયમમાં કર્યો મોટો ફેરફાર
Last Updated: 02:33 PM, 5 December 2024
આરબીઆઈ (RBI) એ ઇન્સ્ટન્ટ પેમેન્ટ એપ 'UPI Lite'ની વૉલેટની મર્યાદા વધારીને 5000 રૂપિયા કરી દીધી છે અને લેવડ-દેવડ ની લિમિટ 1000 રૂપિયા કરી છે જે પહેલા 500 રૂપિયા જ હતી જેનો હેતુ આ એપનો વપરાશ વધે એ છે.
ADVERTISEMENT
શું થશે ફાયદો?
ADVERTISEMENT
UPI Lite એ એટલી હદે ઓફલાઇન છે કે તેમ એડિશનલ ફેક્ટર ઓફ ઓથેન્ટિકએશન (AFA) ની જરૂરત નથી હોતી. આ ઉપરાંત લેવડ-દેવડ ના મેસેજ કે એલર્ટ પણ સમય પર આવતા નથી. ઓફલાઇન પેમેન્ટનો મતલબ છે કે રૂપિયાની લેવડ દેવડ માટે મોબાઇલમાં ઇન્ટરનેટ કે બ્રોડબેન્ડ કનેક્શનની જરૂર રહેતી નથી.
ADVERTISEMENT
વધુ વાંચો: સ્માર્ટફોન વગર 25-50% નહીં 71 ટકા બાળકો નથી રહી શકતા, રિસર્ચમાં ચિંતાજનક ખુલાસો
ADVERTISEMENT
UPI Lite લિમિટ 1000 રૂપિયા
RBI એ એક પરિપત્રમાં કહ્યું હતું કે, " UPI Lite માટે લિમિટ વધારીને 1000 રૂપિયા કરવામાં આવી છે જેમાં કોઈ પણ સમયે કુલ 5000 રૂપિયા વૉલેટમાં રાખી શકાશે" હાલ ઓફલાઇન પેમેન્ટમાં લિમિટ 500 રૂપિયા અને વૉલટની મર્યાદા 2000 રૂપિયા છે. કેન્દ્રીય બેન્કે આ વર્ષે ઓકટોબર મહિનામાં ઓફલાઇન પેમેન્ટની લિમિટ વધારવા માટેની જાહેરાત કરી હતી.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
કર્મનો સિદ્ધાંત / પાકિસ્તાનમાં પણ પહેલગામ જેવો જ હુમલો, નાગરિકોને નામ પુછીને ઠાર માર્યા
ADVERTISEMENT