તમારા કામનું / ડિજિટલ લોનને લઈને RBI ના કડક નિયમો, હવે માત્ર રેગ્યુલેટેડ કંપનીઓ જ આપી શકશે લોન

rbi implement new rule for digital loan company and apps

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ 10 ઓગસ્ટ, 2022 ના રોજ ડિજિટલ ધિરાણને નિયંત્રિત કરવા માટે નવા નિયમો જારી કર્યા. છેતરપિંડી અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓને રોકવા માટે નિર્યણ લેવાયો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ