મોંઘવારીનો માર / 4 જ કલાકમાં ધડાધડ 7 બૅન્કોએ મિડલ ક્લાસને આપ્યો ઝટકો, હવે મહિને વધી જશે તમારો ખર્ચો

rbi hikes repo rate icici hdfc bob pnb boi ioc banks increase interest on emi

રિઝર્વ બેન્કે રેપો રેટમાં વધારો કરતાં જ બેન્કોએ વ્યાજદરમાં વધારો કરવાનું શરૂ કરી દીધું છે. વ્યાજદરમાં વધારો થવાની સાથે લોનની ઈએમઆઈમાં સતત વધારો થઈ રહ્યો છે.

બ્રેકિંગ ન્યૂઝ