નિવેદન / સતત વધતી મોંઘવારી એ અર્થતંત્ર માટે સૌથી મોટી સમસ્યા, RBI નાં ગવર્નરે પોતે સ્વીકાર્યુ

rbi governor shaktikanta das said inflation is biggest concern for indian economy

આર્થિક ગતિવિધિઓમાં તેજી હોવા છતા મોંઘવારીનો ઊંચો દર અર્થવ્યવસ્થા માટે સૌથી મોટી ચિંતા છે. આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું, વધતી મોંઘવારીને કાબુમાં લાવવા માટે આ મહિનાની શરૂઆતમાં રેપો રેટ 0.50 ટકા વધારવાના પક્ષમાં મતદાન કરવામાં આવ્યું હતુ.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ