છૂટ / કોરોના સંકટમાં RBIની મિડલ ક્લાસ માટે સૌથી મોટી જાહેરાત, લોન ધારકોને આટલી રાહત

rbi governor shaktikanta das press conference on economic package and EMI

કોરોના સંકટને ધ્યાનમાં રાખીને મોદી સરકારે 20 લાખ કરોડના આર્થિક પેકેજની જાહેરાત કરી. નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા આ પેકેજની વિગતો દેશની સામે રાખવામાં આવી છે. હવે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) ના ગવર્નર શક્તિકાંત દાસે રેપો રેટ ઘટાડવાની જાહેરાત કરી છે. આ કપાત બાદ આરબીઆઈનો રેપો રેટ 4.4 ટકાથી ઘટીને 4 ટકા થયો છે. આ સાથે લોનના હપ્તા પર 3 મહિનાની વધારાની છૂટ આપવામાં આવી છે. મતલબ કે જો તમે આગામી ઓગસ્ટ મહિના સુધી તમારી લોનની ઇએમઆઈ નહીં આપો, તો બેંક દબાણ નહીં કરે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ