તમારા કામનું / કોરોનામાં RBIએ રાહતની આશા પર ફેરવ્યું પાણી, EMI પર કોઈ રાહત નહીં, જાણો શું કહ્યું ગવર્નરે

rbi governor shaktikanta das press conference monetary policy announcement repo rate gdp

રિઝર્વ બેંકની મૌદ્રિક નીતિ સમીક્ષા બેઠકનું પરિણામ આવી ચૂક્યું છે. 3 દિવસ સુધી ચાલનારી બેટમાં રેપોને લઈને કોઈ નિર્ણય લેવાયો નથી. રેપો રેટમાં કોઈ પરિવર્તન નહીં આવે મતલબ કે તમને ઈએમઆઈ અથવા લોન વ્યાજના દરો પર કોઈ નવી રાહત નહીં મળે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ