બેઠક / તહેવારની સીઝનમાં RBIનો મોટો ઝટકો, નહીં મળે EMIમાં કોઈ રાહત

rbi governor shaktikanta das press conference at 10 am on friday the central bank announced on thursday

RBIના ગવર્નર શક્તિકાંત દાસે આજે પ્રેસ કોન્ફરન્સ યોજી છે. તેઓએ કહ્યું કે સામાન્ય માણસને EMIમાં કોઈ રાહત નહીં મળે. આ સાથે રેપોરેટમાં કોઈ બદલાવ કરાયો નથી. હાલમાં રેપો રેટ 4 ચકા અને રિવર્સ રેપો રેટ 3.35 ટકા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ