RBI / આગામી સમયમાં હોમ અને કાર લોન સસ્તી થવાના સંકેત , RBI સરકાર સાથે કરશે વાત

rbi governor shaktikanta das fm nirmala sitharaman post budget meeting central board of directors gdp economic survey...

રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (Reserve Bank Of India) એ ફેબ્રુઆરીમાં નાણાકીય સમીક્ષા બેઠકમાં રેપો રેટ ઘટાડા કર્યો નથી પરંતુ કેન્દ્રીય બેન્કના ગવર્નર શક્તિકાંત દાસએ સ્થિતિમાં આગળ સુધારાના સંકેત આપ્યા. આ સાથે જ આરબીઆઇ ગવર્નરે મૉનિટરિંગ પોલિસી ફ્રેમવર્કમાં બદલાવની વાત કરી. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ