સલાહ / પેટ્રોલ-ડીઝલના ભાવને વધતા રોકવાને લઈને હવે તો RBI ગવર્નરનું પણ આવ્યું મોટું નિવેદન

rbi-governor-shaktikanta-das-asks-govt-to-decrease-tax-on-fuel-to-keep-rates-low

પેટ્રોલ ડીઝલની કિંમતોમાં લગાતાર થઇ રહેલા વધારાને લઈને મોદી સરકાર પર કઈંક એક્શન લેવાનું દબાણ વધ્યું છે, ત્યારે હવે આ મામલે RBIના ગર્વનરે સરકારને મોટું સૂચન કર્યું છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ