નિવેદન / GDP પર RBI ગવર્નરનું નિવેદન સરકારને આપશે વધુ એક ઝટકો, કહ્યું આંકડા ચોંકાવનારા

rbi governor shaktikant das says surprise of 5 gdp growth below expectations and checking out why and how it happened

રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (RBI)ના ગવર્નર શક્તિકાંત દાસે દેશમાં 5 ટકાના દરે જીડીપીના ગ્રોથ પર આશ્ચર્ય વ્યક્ત કર્યું છે. એમણે કહ્યું કે આ આંકડા ધારણાથી ઘણા ઓછા છે. એક ન્યૂઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં શક્તિકાંત દાસે સ્વીકાર કર્યું કે ભારત આર્થિક મંદીનો સામનો કરી રહ્યું છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ