સંકેત / તો શું હજુ સસ્તી થઇ શકે છે તમારી EMI ? RBI ગવર્નરે આપ્યું મોટું નિવેદન

RBI governor shaktikant das sai more cuts in repo rate in coming days

કોરોના વાયરસ સંકટનો સામનો કરવા માટે અર્થવ્યવસ્થાને લગતી કેટલીક રાહતો આપવામાં આવી છે જે મુદ્દે RBI ગવર્નરનું માનવું છે કે આ રાહતો અત્યારે પાછી લેવામાં આવશે તે ન માનવું જોઈએ અને અમારા તીર હજુ ખતમ નથી થયા. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ