આ તો બહુ સારું! / હવે ઈન્ટરનેટ વિના પણ કરી શકાશે પૈસાની લેવડ દેવડ, RBI એ કરી મોટી જાહેરાત

rbi governer shaktikant das announced banking without internet will be applied in india soon

ગામડામાં ઈન્ટરનેટની સારી સુવિધા ઉપલબ્ધ ન હોવાના કારણે લોકોને પૈસાની લેવડદેવડની સમસ્યા દૂર થઈ જશે. આરબીઆઇ દ્વારા આજે કરવામાં આવેલી જાહેરાતમાં આનો ઉલ્લેખ કરાયો હતો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ