રાહત / RBIની લોન-EMIને લઈને કરાયેલી જાહેરાત તમારા માટે કેટલી ફાયદાકારક, સમજો સરળ ભાષામાં

rbi gave relief now bank customers will get exemption on emi

કોરોના વાયરસને કારણે ઇકોનોમીને મળી રહેલા મોટા ઝટકાને જોતા ભારતીય રિઝર્વ બેન્કે વ્યાજ દરોમાં ભારે ઘટાડો કર્યો છે અને બેન્કિંગ સેક્ટરને રાહત આપી છે. બેન્કો અને NBFCને તમામ પ્રકારની ટર્મ લોન NPAમાં ન બદલવા ત્રણ મહિના માટે રાહત આપી છે. ત્યારે આશા રખાઇ રહી છે કે બેન્કો તેનો લાભ ગ્રાહકો સુધી પહોંચાડશે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ