બદલાવ / ઑનલાઇન ટ્રાન્ઝેક્શન પર RBIનો નિર્ણય, 1 જૂનથી બદલાઇ જશે આ નિયમ

rbi extends timings for rtgs online transactions from 430 pm to 6 pm real time gross settlement neft

ડિજીટલ ઇન્ડિયાના આ સમયમાં લોકો પૈસાની લેવડ દેવડ માટે બેંકોમાં જવાની જગ્યાએ ઑનલાઇન ટ્રાન્ઝેક્શનને પ્રાથમિકતા આપી રહ્યા છે. એવા લોકો માટે એક જરૂરી સમાચાર છે. વાસ્તવમાં ઑનલાઇન ટ્રાન્ઝેક્શનથી જોડાયેલા એક નિયમમાં ફેરફાર થયો છે. આ નિયમ 1 જૂનથી લાગૂ થશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ