એલર્ટ / પૈસા હોય તો અત્યારે જ ભરી દેજો લોનની EMI, નહીં તો 6 મહિનાની છૂટ લીધા બાદ થશે આ હાલ

RBI extends EMI moratorium for another three months 31 august on term loans

આરબીઆઈના ગવર્નર શકિતકાંત દાસે ઓગસ્ટ મહિના સુધી લોનમાં આપી છે. આ સાથે લોનના હપ્તા પર 3 મહિનાની વધારાની છૂટ આપવામાં આવી છે. મતલબ કે જો તમે આગામી 31 ઓગસ્ટ સુધી તમારી લોનની ઇએમઆઈ નહીં આપો, તો બેંક દબાણ નહીં કરે અને તમને 6 મહિના સુધી લોન ન ચૂકવવા પર પણ ડિફોલ્ટર નહીં માનવામાં આવે. જોકે, ગયા વખતની જેમ આ વખતે પણ તમારી બેંક લોન ઈએમઆઈ પર આ છૂટ આપવા સંમત થશે તો જ તમને આ ફાયદો મળશે.

બ્રેકિંગ ન્યૂઝ