બિઝનેસ / આવતા છ મહિનામાં NPAમાં થશે વધારો : પૂર્વ ગવર્નર રઘુરામ રાજને આપી ચેતાવણી

RBI ex governor raghuram rajan said npa may unprecedented increase

રીઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને કહ્યું છે કે આવનારા છ મહિનામાં બેંકોના ફસાયેલા નાણા એટલે કે, NPA(નોન પરફોર્મિંગ અસેટ્સ)માં વધારો થઇ શકે છે. તેમણે એમ પણ કહ્યું કે આ સમસ્યાને જેટલી વધારે સમજી લેવામાં એટલુ જ દેશ માટે સારું રહેશે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ