આનંદો / છવાઇ ગયો ડિજિટલ રૂપિયોઃ પહેલા જ દિવસે બમ્પર લેવડદેવડ.. જાણો આંકડો

rbi digital rupee transaction hit rs 275 crore in 48 hours bond trade deals

આ પાયલોટ પ્રોજેક્ટ સફળ થતા આરબીઆઈ બીજા જથ્થાબંધ લેવડ-દેવડમાં પણ સીબીડીસીના ઉપયોગને મંજૂરી આપી શકે છે. જે એક મોટુ પગલુ હશે. ઘણા તબક્કામાં આ પાયલોટ પ્રોજેક્ટ આગળ વધારવામાં આવશે અને બધી ખામીઓને દૂર કર્યા બાદ દરેક વ્યક્તિને આ કરન્સીના ઉપયોગની મંજૂરી મળી શકે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ