ડીજીટલ ફોર્મ / RBI પોતાની ડિજિટલ કરન્સીને લઇને કરવા જઇ રહી છે આ મોટું કામ, જાણો સરકારી ક્રિપ્ટોકરન્સી અંગે તાજા સમાચાર

rbi digital currency pilot testing on cbdc in wholesale and retail segments likely soon

રિઝર્વ બેન્ક ઑફ ઈન્ડિયા પોતાની ડિજીટલ કરન્સીને લોન્ચ કરવાને લઇને ઝડપથી કામ કરી રહ્યું છે. એક તરફ આરબીઆઈ ખાનગી ક્રિપ્ટોકરન્સીનો વિરોધ કરી રહ્યું છે, બીજી તરફ CBDC એટલેકે સેન્ટ્રલ બેન્ક ડિજીટલ કરન્સી પર કામ કરી રહી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ