ઝટકો / RBI ડેપ્યુટી ગર્વનર વિરલ આચાર્યએ પોતાના પદ પરથી આપ્યું રાજીનામું

RBI deputy governor Viral Acharya quits six months before

રીઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. કેન્દ્રીય બેન્કના ડેપ્યુટી ગર્વનર વિરલ આચાર્યએ પોતાના પદ પરથી રાજીનામું આપ્યું છે. આ અંદાજે 7 મહિનામાં બીજી વખત છે જ્યારે આરબીઆઇના કોઇ ઉચ્ચ અધિકારીએ કાર્યકાળ સમાપ્ત થયા પહેલા પોતાનું પદ છોડી દીધું હોય.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ