ખુશખબર / RBIનો મોટો નિર્ણય: ઘરનું રિનોવેશન કરાવવા માટે મળશે 10 લાખ રૂપિયાની લોન, આ લોકોને થશે ફાયદો

rbi decision you can get loan up to rupees 10 lakh for house renovation

ભારતીય રિઝર્વ બેંકે કાલે કહ્યું હતું કે, પ્રાથમિક સહકારી બેંક મહાનગરોમાં લોકોને પોતાના મકાનના રિનોવેશન માટે અથવા તો તેમાં ફેરફાર કરવા માટે 10 લાખ રૂપિયા સુધીની લોન આપી રહી છે.

Loading...