અર્થતંત્ર / સરકારને ઝટકો, RBIએ રૅપો રેટ યથાવત્ રાખ્યો પરંતુ GDP અનુમાન કર્યો મોટો ઘટાડો

RBI cuts GDP growth forecast for the current fiscal to 5 percentage

ભારતીય રિઝર્વ બેંક RBI દ્વારા રેપો રેટમાં કોઇ ફેરફાર કરવામાં આવ્યો નથી. જો કે RBI દ્વારા જીડીપીનું અનુમાન ઘટાડવામાં આવ્યું છે. RBI દ્વારા રેપો રેટ ઘટાડવામાં ન આવતા 5.15 ટકા રહેશે. 3 ડિસેમ્બરના રોજ ધિરાણ નીતિ સમિતિની બેઠક શરૂ થઇ હતી, આજે રેપોરેટની જાહેરાત કરવામાં આવી. ઉલ્લેખનીય છે કે 9 વર્ષનો સૌથી ઓછો રેપો રેટ હાલમાં છે. માર્ચ 2019 પછી રેપો રેટ સૌથી નીચેના સ્તર પર જોવા મળ્યો છે. રિવર્સ રેપો રેટ 4.90 ટકા જ્યારે બેંક રેટ 5.40 ટકા પર છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ