સાવધાન / Fact Check: જૂની નોટ બંધ થઇ જવાનો મેસેજ મળે તો મૂંઝાતા નહીં, RBIએ કરી સ્પષ્ટતા

rbi clarifies no plans to withdraw old currency notes of 100 rupees from circulation

તાજેતરમાં, માર્ચથી 100 રૂપિયા સહિત જૂની ચલણી નોટો બંધ થઈ જવાના સમાચારો આવ્યા છે, ત્યારબાદ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI)એ સોમવારે આ અંગે સ્પષ્ટતા આપી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ