બદલાવ / RBIએ લોન સંબંધિત નિયમોમાં ફેરફાર કર્યાઃ ત્રણ સેક્ટરને ફાયદો

RBI changes loan rules: Benefits of three sectors

રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ લોન સંબંધિત નિયમોમાં મહત્ત્વપૂર્ણ ફેરફાર કર્યા છે. આ ફેરફારના પગલે ત્રણ સેક્ટરને ફાયદો થશે. સુધારેલા નિયમો અનુસાર એનડીએફસી કંપનીઓની કૃષિ ક્ષેત્ર માટે લોનમર્યાદા પ્રતિ લોન લેનાર રૂપિયા ૧૦ લાખની રહેશે, જ્યારે  સૂક્ષ્મ અને લઘુ સાહસોની બાબતમાં આ મર્યાદા રૂ. ૨૦ લાખની હશે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ