કામની વાત / હંમેશા માટે બંધ થઈ આ બેંક, તમારા રૂપિયા છે તો જલદી કાઢી લો

rbi cancels certificate of authorisation of vodafone m pesa customers or merchants valid claim

દેશમાં બેંકિંગ સેવાઓને ઘરે ઘરે સુધી પહોંચાડવાને માટે ભારતીય રિઝર્વ બેંકે 2015માં પેમેન્ટ બેંકની શરૂઆત કરી હતી. આ બેંકના લાયસન્સને માટે દેશની 41 કંપનીઓએ RBIને અરજી કરી હતી પણ તેમાંથી ફક્ત 11ને જ લાયસન્સ આપવામાં આવ્યું હતું જેમાં પેમેન્ટ બેંકમાં જાણીતી વોડાફોન m-Pesaનું કામકાજ બંધ થયું છે. હવે વોડાફોન m-Pesaના ગ્રાહકોએ એક નક્કી સમય સુધી પોતાના પેમેન્ટ બેકથી રૂપિયા કાઢી લેવાના રહેશે.

બ્રેકિંગ ન્યૂઝ