નિયમ / Paytm અને Google Payથી પેમેન્ટ કરનારા લોકો માટે મહત્વના સમાચાર, હવે પેમેન્ટ સિસ્ટમમાં થશે આ ફેરફાર

RBI asks payment firms to use interoperable QR codes by 31 March 2022

હવે મોટી દુકાનોથી લઈને ચાવાળા, શાકવાળા સુધી બધાં જ ડિજિટલ પેમેન્ટનો ઉપયોગ કરી રહ્યા છે. દરેકની પાસે હવે Paytm, Google Pay જેવા અન્ય પેમેન્ટ ઓપ્શન હોય છે. જેના માટે માત્ર એક QR કોડ સ્કેન કરવાનો હોય છે અને પેમેન્ટ થઇ જાય છે. ભારતીય રિર્ઝવ બેંક (RBI)એ ગુરુવારે એક આદેશ જાહેર કરીને આ પેમેન્ટ સિસ્ટમમાં ફેરફાર લાવવાની વાત કહી છે. જાણો શું છે નવી સિસ્ટમ

બ્રેકિંગ ન્યૂઝ