Ek Vaat Kau / RBI ની મોટી જાહેરાત, 3 મહિના સુધી લોન-EMI પર મળી આ રાહત

કોરોના વાયરસનાં ખતરાને જોતા દેશમાં લોકડાઉનની જાહેરાત કર્યા બાદ દેશનાં ઘણા લોકોમાં પોતાની આવક અને ખર્ચાને લઈને ચિંતા વધી ગઈ છે. ખાસ કરીને લોકોને બેંક લોનના હપ્તા અને EMIની ખૂબ ચિંતા હતી ત્યારે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે. આ જાહેરાત વિશે જાણવા માટે જુઓ Ek Vaat Kau

બ્રેકિંગ ન્યૂઝ