રાહત / વાહન ચાલકો માટે ખુશીના સમાચાર, RBIએ FASTagsથી જોડાયેલ આ નિયમ બનાવ્યા સરળ

RBI allows linking of UPI, cards, PPIs for toll payment

કેન્દ્ર સરકારે નેશનલ હાઇવે ટોલ પ્લાઝા પર 15 ડિસેમ્બરથી વાહનો માટે ફાસ્ટેગ ફરજિયાત બનાવ્યું છે. જો કોઈ વાહન ફાસ્ટેગ વિના ટોલ પ્લાઝાની ફાસ્ટેગ લેનમાંથી પસાર થાય તો ડબલ ટોલ ટેક્સ ભરવો પડશે. જોકે, પ્રથમ એક મહિના માટે એટલે કે 15 જાન્યુઆરી, 2020 સુધી દરેક હાઇવે પર 1/4 ટોલ બૂથ પર કેશ અને ફાસ્ટેગ બંને દ્વારા ચૂકવણી થઈ શકશે. તમને જણાવી દઈએ કે, RBIએ ફાસ્ટેગને રિચાર્જ કરવાના નિયમોને સરળ બનાવ્યા છે. ચાલો જાણીએ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ