ફાયદાકારક / હવે મળવા લાગી છે લીલી હળદર, આ રીતે સેવન કરશો તો શરદી, કફથી લઈ કેન્સર જેવા રોગો પણ રહેશે દૂર

Raw Turmeric Juice and its Benefits

હળદર ભારતીય રસોઈનો એક મહત્વનો ભાગ છે. તે એખ હર્બલ મેડિસિન પણ છે. સાથે જ તેમાં 300 એન્ટીઓક્સીડેન્ટ્સ અને ભરપૂર ન્યૂટ્રિઅન્ટ્સ હોવાથી તે સ્વાસ્થ્યને અનેક રીતે ફાયદો આપે છે. એક વ્યક્તિ એક દિવસમાં 1થી 3 ગ્રામ હળદરનું સેવન કરવું જોઈએ. જોકે શિયાળામાં લીલી હળદર પણ મળી રહે છે. તેનાથી અદભૂત સ્વાસ્થ્ય ફાયદાઓ છે અને તે બેસ્ટ ઔષધી પણ છે. જેથી આજે અમે તમને લીલી હળદરની એવી બેસ્ટ ડ્રિંક જણાવીશું, જે આખો શિયાળો પી લેશો તો રોગો પાસે પણ નહીં ફરકે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ