જ્યોતિષ શાસ્ત્ર / ધનની કમી દૂર કરવા માટે રવિવારે રાત્રે કરો આ નાનકડો ઉપાય, ઘરમાં ક્યારેય નહીં ખૂટે ધન

ravivar ke upay do these remedies for money on sunday

રવિવારનો દિવસ સૂર્ય દેવને સમર્પિત છે. એવામાં રવિવારના દિવસે કેટલાંક ઉપાય સૂર્ય દેવની ખાસ કૃપા અપાવે છે. જ્યોતિષ શાસ્ત્રમાં સૂર્ય દેવના અમુક ઉપાય એવા જણાવવામાં આવ્યાં છે, જેને સવારના સમયે નહીં પરંતુ સાંજના સમયે કરવામાં આવે છે. જેનાથી ઘરમાં ધન, વૈભવ અને સમૃદ્ધીનુ આગમન થશે.

Loading...