સ્પોર્ટ્સ / ટીમ ઇન્ડિયાને લાગ્યો મોટો ઝટકો, આ સ્ટાર ખેલાડી ટેસ્ટ સિરીઝમાંથી બહાર 

Ravindra Jadeja out of Test series

ઓલરાઉન્ડર રવિન્દ્ર સિંહ જાડેજા ઇન્ગલેન્ડ વિરુદ્ધ ડોમેસ્ટિક ટેસ્ટ સિરીઝથી બહાર થઇ ગયા છે. સિડનીમાં ત્રીજી ટેસ્ટ દરમિયાન જમણા હાથના અંગુઠામાં ફ્રેક્ચર થયા બાદ ઓસ્ટ્રેલિયામાં જ તેની સર્જરી કરવામાં આવી હતી પરંતુ તેને સાજા થતાં છ અઠવાડિયાનો સમય લાગી ગયો હતો. જ્યારે ઇંગલેન્ડ વિરુદ્ધ 5 ફેબ્રુઆરીથી સિરીઝ શરૂ થઇ રહી છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ