IPL 2022 / જે ખેલાડીએ ચેન્નાઈને પહેલી જીત અપાવી તેના પર જ ભડક્યો કેપ્ટન જાડેજા, કેપ ઉછાળીને જુઓ શું કર્યું

 ravindra jadeja had got angry shivam dube

રવિવારની CSK અને ગુજરાત ટાઈટન્સ વચ્ચેની મેચમાં શિવમ દુબેની એક ભૂલથી કેપ્ટન રવીન્દ્ર જાડેજા એટલા ગુસ્સે થઈ ગયા કે તેઓ ટોપી ઉતારીને પટકવા જઈ રહ્યા હતા. જુઓ આ વીડિયો

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ