IPL 2022 / ધોનીની ધમાકેદાર બેટિંગ પછી સર જાડેજાએ કર્યું એવું કે લોકો કરી રહ્યા છે વખાણ, VIDEO થઈ રહ્યો છે વાયરલ

ravindra jadeja greets dhoni because of his impressive performance in match

ચેન્નાઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચેની મેચમાં ધોનીની ધમાકેદાર બેટિંગથી પ્રભાવિત થઈને રવીન્દ્ર જાડેજા તેમની સામે નતમસ્તક થયા અને અંબાતી રાયડૂએ પણ હાથ જોડ્યા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ