ગર્વ / 'બાપુની બીગ બઘડાટી', ટેસ્ટમાં રવિન્દ્ર જાડેજાએ રચ્ચો ઈતિહાસ, કપિલ દેવની હરોળમાં આવ્યો, બે મોટા રેકોર્ડ

Ravindra jadeja completed 500 wickets and 5000 runs, made record after kapil dev

રવિન્દ્ર જાડેજાએ ઈન્દોરમાં રમવામાં આવી રહેલી ટેસ્ટમાં વ્યક્તિગત ઉપલબ્ધિ મેળવી છે. મેચ દરમિયાન આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 500 વિકેટ અને 5000 રન પૂર્ણ કરનારાં દ્વિતીય ભારતીય તે બની ગયાં છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ