ક્રિકેટ / Ind Vs Aus: ટેસ્ટ સીરિઝ પહેલા ટીમ ઈન્ડિયામાં આ ખેલાડીની એન્ટ્રીથી કાંગારુંઓ ખલબલી, કહ્યું બચીને રહેજો

ravindra jadeja comeback australia media india vs australia test series

ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે ટેસ્ટ શ્રેણીની શરૂઆત 9 ફેબ્રુઆરીથી થવાની છે. ભારતીય ટીમ ઈતિહાસ રચવાના જોશમાં છે. ખુશીની વાત એ છે કે રવિન્દ્ર જાડેજા વાપસી માટે તૈયાર છે. જાડેજાએ રણજીમાં શાનદાર કમબેક કર્યુ તો ઓસ્ટ્રેલિયામાં ધૂમ મચી ગઇ.

બ્રેકિંગ ન્યૂઝ