ક્રિકેટ / ન્યૂઝીલેન્ડ સામેની મેચ ભારત હાર્યું પણ રવીન્દ્ર જાડેજા તોડી નાખ્યો એમ એસ ધોની અને કપિલદેવનો ખાસ રેકોર્ડ

ravindra jadeja break record of ms dhoni and kapildev for most fifties on number 7

ઓકલેન્ડમાં રમવામાં આવેલી બીજી વનડેમાં ભારતનો કારમો પરાજય થયો છે. ઈડન પાર્કમાં રમવામાં આવેલ આ મેચમાં ન્યૂઝીલેન્ડે ભારતને 22 રને માત આપી. ન્યૂઝીલેન્ડ પોતાની ધરતી પર 6 વર્ષ બાદ ભારત સામે સીરીઝ જીતી ગયું. ભારત ભલે આ મેચમાં હારી ગયું હોય પરંતુ ભારતનાં ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાએ આજે ઈતિહાસ રચી દીધો. રવીન્દ્ર જાડેજા આજે એમ એસ ધોની અને કપિલદેવનો રેકોર્ડ તોડી નાખ્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ