IND vs AUS / જાડેજાની બોલિંગ સામે બલ્લેબાજો ઘૂંટણીયે, તૂટી ગયો ઈમરાન ખાનનો રેકૉર્ડ, રવિચંદ્રન અશ્વિને પણ કર્યું શાનદાર પ્રદર્શન

ravichandran ashwin ravindra jadeja records against australia delhi test match

રવિચંદ્રન અશ્વિન અને રવિન્દ્ર જાડેજાની જોડીએ દિલ્હી ટેસ્ટમાં ફરી પોતાનો વાવટો ફરકાવ્યો છે. બંનેએ આ મેચમાં મોટી સિદ્ધી પ્રાપ્ત કરી. દિલ્હી ટેસ્ટના પહેલા દિવસે જ ભારતીય સ્પિનરોની સિદ્ધી જોવા મળી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ